भलेने गेरहाजर आंख सामे छो छतां तमने हुं माणुं छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
भलेने गेरहाजर आंख सामे छो छतां तमने हुं माणुं छुं Gujarati Muktak By Naresh K. Dodia |
भलेने गेरहाजर आंख सामे छो छतां तमने हुं माणुं छुं
हुं तमने शब्दमा जींवंत चित्रो जेम दोरीने बतावुं छुं
नथी तकदीर एवी के तमारा श्हेर आवीने वसी जांउं
विडीयोकोल द्रारा आपने जोइने विरही आग ठारुं छुं
- नरेश के.डॉडीया
ભલેને ગેરહાજર આંખ સામે છો છતાં તમને હું માણું છું
હું તમને શબ્દમા જીંવંત ચિત્રો જેમ દોરીને બતાવું છું
નથી તકદીર એવી કે તમારા શ્હેર આવીને વસી જાંઉં
વિડીયોકોલ દ્રારા આપને જોઇને વિરહી આગ ઠારું છું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment