समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Muktak By Naresh K. Dodia

समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Muktak By Naresh K. Dodia
समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Muktak By Naresh K. Dodia
समयने मात आपो तो पछी आगळ जवानुं छे,
कां नवतर चाल चालो तो पछी आगळ जवानुं छे.
पछी खूल्ला पगे हुं दोट मेलीने तने वळगुं
अहंमने बाळी नाखो तो पछी आगळ जवानुं छे.
- नरेश के.डॉडीया 
સમયને માત આપો તો પછી આગળ જવાનું છે,
કાં નવતર ચાલ ચાલો તો પછી આગળ જવાનું છે.
પછી ખૂલ્લા પગે હું દોટ મેલીને તને વળગું
અહંમને બાળી નાખો તો પછી આગળ જવાનું છે.
- નરેશ કે.ડૉડીયા 
Advertisement