संयमनुं ज्यारे पारखुं थाय छे Gujarati Muktak By Naresh K. Dodia

संयमनुं ज्यारे पारखुं थाय छे Gujarati Muktak By Naresh K. Dodia
संयमनुं ज्यारे पारखुं थाय छे Gujarati Muktak By Naresh K. Dodia
संयमनुं ज्यारे पारखुं थाय छे
ज्यां मौन शस्त्रो जेम वपराय छे
कागळमां दोराती नथी ते छतां 
मारी गझलमां सौने वंचाय छे   
- नरेश के.डॉडीया  
સંયમનું જ્યારે પારખું થાય છે
જ્યાં મૌન શસ્ત્રો જેમ વપરાય છે
કાગળમાં દોરાતી નથી તે છતાં 
મારી ગઝલમાં સૌને વંચાય છે   
- નરેશ કે.ડૉડીયા  
Advertisement

No comments:

Post a Comment