ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Muktak By Naresh K. Dodia

ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Muktak By Naresh K. Dodia
ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Muktak By Naresh K. Dodia
ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए
ज्या स्मित करवानी मना छे त्या हसीए छीए
शुं एक भवमां कोइथी बे भव कदी जीवायुं?
ज्या वेण सामा आववाना..त्या तरीए छीए
- नरेश के. डॉडीया 
જ્યા પ્રેમ કરવાની મના છે ત્યા મળીએ છીએ
જ્યા સ્મિત કરવાની મના છે ત્યા હસીએ છીએ
શું એક ભવમાં કોઇથી બે ભવ કદી જીવાયું?
જ્યા વેણ સામા આવવાના..ત્યા તરીએ છીએ
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment