एकांतमां तारी मजा केवी अनोखी होय छे.Gujarati Muktak By Naresh K. Dodia

एकांतमां तारी मजा केवी अनोखी होय छे.Gujarati Muktak By Naresh K. Dodia
एकांतमां तारी मजा केवी अनोखी होय छे.Gujarati Muktak By Naresh K. Dodia
एकांतमां तारी मजा केवी अनोखी होय छे.
तारी छबी करतां नजर सामे तुं नोखी होय छे
लांबी जुदाई बाद तुं मळवाने आवे छे मने             
तारी बधी इच्छांने बे हाथे में पोखी होय छे
- नरेश के.डॉडीया  
એકાંતમાં તારી મજા કેવી અનોખી હોય છે.
તારી છબી કરતાં નજર સામે તું નોખી હોય છે
લાંબી જુદાઈ બાદ તું મળવાને આવે છે મને             
તારી બધી ઇચ્છાંને બે હાથે મેં પોખી હોય છે
- નરેશ કે.ડૉડીયા  
Advertisement