प्रेममां थती कल्पनाओ अदभूत होय छे Gujarati Quote By Naresh K. Dodia

प्रेममां थती कल्पनाओ अदभूत होय छे Gujarati Quote By Naresh K. Dodia
प्रेममां थती कल्पनाओ अदभूत होय छे Gujarati Quote By Naresh K. Dodia
प्रेममां थती कल्पनाओ अदभूत होय छे,ए कल्पनाओनुं परिमाण विशाळ होय छे.जयारे प्रेमनी वास्तविकताथी कल्पनाथी बीलकुल विपरित होय छे.तेनुं परिमाण घणु नानु होय छे.स्त्रीनो प्रेम संपूर्ण पुरुष मांगी ले छे.ज्यारे पुरुषनो प्रेम स्त्रीने संपूर्ण मांगतो नथी.कारणके पुरुष ज्यारे स्त्रीना प्रेममां पडे छे त्यारे तेना बाह्य आकर्षण थकी प्रेममां पडे छे.स्त्रीना मानसने अने प्रेममां पडेली स्त्रीना मानसने अने प्रेम थयां पछी लग्न थयेली स्त्रीना मानसने पुरुष कदी पण समजी शक्यो नथी.आ वस्तुंमां एक रेखाना प्रारंभिक,मध्यम अने अंतिम बिंदु जेटलो फरक छे.आ लीटी सीधी ज चाली जाय छे,पण दरेक बिंदुए स्त्रीनी मानसिकता अलग अलग होय छे.
- नरेश के.डॉडीया 
પ્રેમમાં થતી કલ્પનાઓ અદભૂત હોય છે,એ કલ્પનાઓનું પરિમાણ વિશાળ હોય છે.જયારે પ્રેમની વાસ્તવિકતાથી કલ્પનાથી બીલકુલ વિપરિત હોય છે.તેનું પરિમાણ ઘણુ નાનુ હોય છે.સ્ત્રીનો પ્રેમ સંપૂર્ણ પુરુષ માંગી લે છે.જ્યારે પુરુષનો પ્રેમ સ્ત્રીને સંપૂર્ણ માંગતો નથી.કારણકે પુરુષ જ્યારે સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે તેના બાહ્ય આકર્ષણ થકી પ્રેમમાં પડે છે.સ્ત્રીના માનસને અને પ્રેમમાં પડેલી સ્ત્રીના માનસને અને પ્રેમ થયાં પછી લગ્ન થયેલી સ્ત્રીના માનસને પુરુષ કદી પણ સમજી શક્યો નથી.આ વસ્તુંમાં એક રેખાના પ્રારંભિક,મધ્યમ અને અંતિમ બિંદુ જેટલો ફરક છે.આ લીટી સીધી જ ચાલી જાય છે,પણ દરેક બિંદુએ સ્ત્રીની માનસિકતા અલગ અલગ હોય છે.
- નરેશ કે.ડૉડીયા 
Advertisement