पण हुं आवुं मानतो नथी Gujarati Quote By Naresh K. Dodia

पण हुं आवुं मानतो नथी Gujarati Quote By Naresh K. Dodia
पण हुं आवुं मानतो नथी Gujarati Quote By Naresh K. Dodia
कहे छे के एक तरफी प्रेम हमेशां एक शायरने ज्न्म आपे छे..पण हुं आवुं मानतो नथी..एक तरफी प्रेममां कोइ माटे लखवु..अने ए पण एनां माटे जेने तमारी कदर नथी.ज्यां तमारी लागणीनुं सन्मान नथी.मारा मते एक तरफी प्रेममां आवुं करवुं एक प्रकारनी बेवकुफी सिवाइ कशुं नथी..
कारणके शायरमां खुमारी होय.लाचारी ना होय.
पण हा जे माणसने तमे प्रेम करतां हो अने ए माणस तमने पण प्रेम करतुं होय तो.एनां माटे तमाराथी शक्य होय ए तमाम करी शको छो.एनां माटे मज्बूर के लाचार बनवानो कोइ वार वखत आवे तो जे तमने चाहे छे एनां माटे मजबूर अथवा लाचार हसतां मुखे बनी जवुं जोइए. कारणके ए तमारूं दर्द,तमारी व्यथां,तमारी लागणीने समजे छे अने तमारुं सन्मान जाळवे छे.जरूर पड्ये तमारा दुखमां साथे उभा रहे छे.कारणके आपणा स्मितनुं ए मजानुं हस्य छे.
बाकी जे व्यकितने आपणा प्रेम अने लागणीनी कदर ना होय,चाहे सात सोनानी होय के जन्नतनी हुर होय,पण ए आपणा दर्दनी किमत ना समजे तो एनां माटे एक पळ आपणी बरबाद ना करवी जोइए.
-नरेश के.डॉडीया 
કહે છે કે એક તરફી પ્રેમ હમેશાં એક શાયરને જ્ન્મ આપે છે..પણ હું આવું માનતો નથી..એક તરફી પ્રેમમાં કોઇ માટે લખવુ..અને એ પણ એનાં માટે જેને તમારી કદર નથી.જ્યાં તમારી લાગણીનું સન્માન નથી.મારા મતે એક તરફી પ્રેમમાં આવું કરવું એક પ્રકારની બેવકુફી સિવાઇ કશું નથી..
કારણકે શાયરમાં ખુમારી હોય.લાચારી ના હોય.
પણ હા જે માણસને તમે પ્રેમ કરતાં હો અને એ માણસ તમને પણ પ્રેમ કરતું હોય તો.એનાં માટે તમારાથી શક્ય હોય એ તમામ કરી શકો છો.એનાં માટે મજ્બૂર કે લાચાર બનવાનો કોઇ વાર વખત આવે તો જે તમને ચાહે છે એનાં માટે મજબૂર અથવા લાચાર હસતાં મુખે બની જવું જોઇએ. કારણકે એ તમારૂં દર્દ,તમારી વ્યથાં,તમારી લાગણીને સમજે છે અને તમારું સન્માન જાળવે છે.જરૂર પડ્યે તમારા દુખમાં સાથે ઉભા રહે છે.કારણકે આપણા સ્મિતનું એ મજાનું હસ્ય છે.
બાકી જે વ્યકિતને આપણા પ્રેમ અને લાગણીની કદર ના હોય,ચાહે સાત સોનાની હોય કે જન્નતની હુર હોય,પણ એ આપણા દર્દની કિમત ના સમજે તો એનાં માટે એક પળ આપણી બરબાદ ના કરવી જોઇએ.
-નરેશ કે.ડૉડીયા 
Advertisement