पाताळमाथी सत्य शोधी लाववुं आसान छे Gujarati Gazal By Naresh K. Dodia

पाताळमाथी सत्य शोधी लाववुं आसान छे Gujarati Gazal By Naresh K. Dodia
पाताळमाथी सत्य शोधी लाववुं आसान छे Gujarati Gazal By Naresh K. Dodia
पाताळमाथी सत्य शोधी लाववुं आसान छे
माणसना दिलनुं सत्य जाणी शकवां सौ लाचार छे       

आंखोमां जेनी जोइ खारा-पाट जेवी रण भूमी
झांकीने ज्यारे जोयुं तो दिलमां पमरतो बाग छे

ए प्रेममां कायम जे लाचारी मने नडती हती
एने हटावी तो मने लाग्यु हवे मन शांत छे

आंखोमा जे वरसादनी भीनाश जेवो थइ वसे
मारामां एवा कोइ जणनो कायमी वसवाट छे

करवो तो दिल फाडीने करवो प्रेम,कां करवों नहीं     
नादान थइ शकता नथी एवा तो ब्हाना लाख छे

थाकी जवानी हर पळे तु याद आवी जाय छे
मन कोरुं हो पण आंखमां तारी कमीनो नाद छे

कायमनी लाचारी हवे मारे सहन करवी नथी
आ प्रेमनी गझलो सिवाइ अन्य एवा काम छे

तु केफमां तारा डुबीने मस्त थइ हसती रहे
एकांतमां मयनी अहीया कयां मने पण ताण छे

तु जाणकारी मेळवी ले जे “महोतरमां” हवे
ताराने मारा प्रेमनो काव्यो गझल चीतार छे    
-नरेश के.डॉडीया
પાતાળમાથી સત્ય શોધી લાવવું આસાન છે
માણસના દિલનું સત્ય જાણી શકવાં સૌ લાચાર છે       

આંખોમાં જેની જોઇ ખારા-પાટ જેવી રણ ભૂમી
ઝાંકીને જ્યારે જોયું તો દિલમાં પમરતો બાગ છે

એ પ્રેમમાં કાયમ જે લાચારી મને નડતી હતી
એને હટાવી તો મને લાગ્યુ હવે મન શાંત છે

આંખોમા જે વરસાદની ભીનાશ જેવો થઇ વસે
મારામાં એવા કોઇ જણનો કાયમી વસવાટ છે

કરવો તો દિલ ફાડીને કરવો પ્રેમ,કાં કરવોં નહીં     
નાદાન થઇ શકતા નથી એવા તો બ્હાના લાખ છે

થાકી જવાની હર પળે તુ યાદ આવી જાય છે
મન કોરું હો પણ આંખમાં તારી કમીનો નાદ છે

કાયમની લાચારી હવે મારે સહન કરવી નથી
આ પ્રેમની ગઝલો સિવાઇ અન્ય એવા કામ છે

તુ કેફમાં તારા ડુબીને મસ્ત થઇ હસતી રહે
એકાંતમાં મયની અહીયા કયાં મને પણ તાણ છે

તુ જાણકારી મેળવી લે જે “મહોતરમાં” હવે
તારાને મારા પ્રેમનો કાવ્યો ગઝલ ચીતાર છે    
-નરેશ કે.ડૉડીયા
Advertisement