श्वासनी गाडीनुं ईंघण जयां खतम थई जाय छे Gujarati Muktak By Naresh K. Dodia

श्वासनी गाडीनुं ईंघण जयां खतम थई जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
श्वासनी गाडीनुं ईंघण जयां खतम थई जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
श्वासनी गाडीनुं ईंघण जयां खतम थई जाय छे
अंत जीवननी सफरनो त्यां ज पूरो थाय छे
रोटली बेमा कदी संतोष तुं पाम्यो नही
छेवटे गंगाना जळथी भूख संतोषाय छे
- नरेश के. डोडीया
શ્વાસની ગાડીનું ઈંઘણ જયાં ખતમ થઈ જાય છે
અંત જીવનની સફરનો ત્યાં જ પૂરો થાય છે
રોટલી બેમા કદી સંતોષ તું પામ્યો નહી
છેવટે ગંગાના જળથી ભૂખ સંતોષાય છે
- નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a Comment