दिल तो अमारुं जामनगरी बांधणीनी जात छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
दिल तो अमारुं जामनगरी बांधणीनी जात छे Gujarati Muktak By Naresh K. Dodia |
पडतर रहे छे तोय आ लागणीनी जात छे
अडको तो फूंफाडा देती ए सापणीनी जात छे
पडती रही छे भात मारा दिलमां तारा प्यारनी
दिल तो अमारुं जामनगरी बांधणीनी जात छे
- नरेश के.डॉडीया
પડતર રહે છે તોય આ લાગણીની જાત છે
અડકો તો ફૂંફાડા દેતી એ સાપણીની જાત છે
પડતી રહી છે ભાત મારા દિલમાં તારા પ્યારની
દિલ તો અમારું જામનગરી બાંધણીની જાત છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment