डायरीमां एक पानामां जे सचावायेलो होय Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
डायरीमां एक पानामां जे सचावायेलो होय Gujarati Muktak By Naresh K. Dodia |
वारसानो कोइ वैभव आ गझलमां आवे नही
शब्दमां मौलिकताना हो तो अही गज वागे नही
डायरीमां एक पानामां जे सचावायेलो होय
मृत संबंधो जाळवो पण जीवता ए थाशे नही
- नरेश के.डॉडीया
વારસાનો કોઇ વૈભવ આ ગઝલમાં આવે નહી
શબ્દમાં મૌલિકતાના હો તો અહી ગજ વાગે નહી
ડાયરીમાં એક પાનામાં જે સચાવાયેલો હોય
મૃત સંબંધો જાળવો પણ જીવતા એ થાશે નહી
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment