एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए? Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए? Gujarati Muktak By Naresh K. Dodia |
एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए?
होय इश्वरना धरे ज्यां देर त्यारे शुं करीए?
एमने शेरींग ओप्सन क्लोझ राख्यो मारी साथे
दिलनी वातो ना करे ए शेर त्यारे शुं करीए?
– नरेश के.डॉडीया
એક સાંધેને તુટે છે તેર ત્યારે શું કરીએ?
હોય ઇશ્વરના ધરે જ્યાં દેર ત્યારે શું કરીએ?
એમને શેરીંગ ઓપ્સન ક્લોઝ રાખ્યો મારી સાથે
દિલની વાતો ના કરે એ શેર ત્યારે શું કરીએ?
– નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment