आ जिंदगी छे!कोइ पण आवी अने जाता रहे Gujarati Muktak By Naresh K. Dodia

आ जिंदगी छे!कोइ पण आवी अने जाता रहे Gujarati Muktak By Naresh K. Dodia
आ जिंदगी छे!कोइ पण आवी अने जाता रहे Gujarati Muktak By Naresh K. Dodia
आ जिंदगी छे!कोइ पण आवी अने जाता रहे
फावे नही तो हाथ मीलावी विदा थाता रहे
कैं राजकारणमां बधां कौंभांड थोडा थाय छे?
कौंभाड तो संबंधमां पण रोज सर्जाता रहे
– नरेश के. डॉडीया
આ જિંદગી છે!કોઇ પણ આવી અને જાતા રહે
ફાવે નહી તો હાથ મીલાવી વિદા થાતા રહે
કૈં રાજકારણમાં બધાં કૌંભાંડ થોડા થાય છે?
કૌંભાડ તો સંબંધમાં પણ રોજ સર્જાતા રહે
– નરેશ કે. ડૉડીયા
Advertisement