जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी Gujarati Muktak By Naresh K. Dodia |
जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी
ए ज माणसने ए वस्तुंनी कदी साची कदर होती नथी
स्हेज मीठो आवकारो आपशो तो दंडवत थइ जाय छे
लागणीने मापसर झूकी जवा माटे कमर होती नथी
- नरेश के.. डोडीया
જે સહજતાથી મળે છે એમની જેને ખબર હોતી નથી
એ જ માણસને એ વસ્તુંની કદી સાચી કદર હોતી નથી
સ્હેજ મીઠો આવકારો આપશો તો દંડવત થઇ જાય છે
લાગણીને માપસર ઝૂકી જવા માટે કમર હોતી નથી
- નરેશ કે.. ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a comment