जात मारी रोज हुं छेतरतो हतो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जात मारी रोज हुं छेतरतो हतो Gujarati Muktak By Naresh K. Dodia |
जात मारी रोज हुं छेतरतो हतो
एटले तो आयनाथी डरतो हतो
जात एनी साव भोळी लागे मने
हुं य सामे साव भोळॉ बनतो हतो
- नरेश के.डॉडीया
જાત મારી રોજ હું છેતરતો હતો
એટલે તો આયનાથી ડરતો હતો
જાત એની સાવ ભોળી લાગે મને
હું ય સામે સાવ ભોળૉ બનતો હતો
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment