बदलती तो नथी ए हाथनी रेखा Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
बदलती तो नथी ए हाथनी रेखा Gujarati Muktak By Naresh K. Dodia |
बदलती तो नथी ए हाथनी रेखा
छतां ए तो गझलकारो बनी बेठा
फूकी लीधी कलम,एने चलम जाणी
पछी आवक बतावे,धुळ अने ढेफा
- नरेश के.डॉडीया
બદલતી તો નથી એ હાથની રેખા
છતાં એ તો ગઝલકારો બની બેઠા
ફૂકી લીધી કલમ,એને ચલમ જાણી
પછી આવક બતાવે,ધુળ અને ઢેફા
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment