गुजराती हाइकु By - नरेश के.डॉडीया
![]() |
गुजराती हाइकु By - नरेश के.डॉडीया |
हाईकु
-----------
भूतकाळनी
इच्छा दाटी हती त्यां
कूपणॉ फूंटी
+
हमेंशा तारो
ज हुं रहेवानो छुं
रोज आकाशे
+
नथी मळता
दया,याचना,स्नेह
नसीब वीना
+
कोण दोषी छे?
सजां हुं भोगवुं छुं
चाही ने एने
- नरेश के. डोडीया
હાઈકુ
-----------
ભૂતકાળની
ઇચ્છા દાટી હતી ત્યાં
કૂપણૉ ફૂંટી
+
હમેંશા તારો
જ હું રહેવાનો છું
રોજ આકાશે
+
નથી મળતા
દયા,યાચના,સ્નેહ
નસીબ વીના
+
કોણ દોષી છે?
સજાં હું ભોગવું છું
ચાહી ને એને
- નરેશ કે. ડોડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment