केटला युगनी प्रतीक्षानी असर शब्दोमा पडी Gujarati Muktak By Naresh K. Dodia

केटला युगनी प्रतीक्षानी असर शब्दोमा पडी Gujarati Muktak By Naresh K. Dodia
केटला युगनी प्रतीक्षानी असर शब्दोमा पडी
आ विरहनां पळनी शीक्षानी असर शब्दोमा पडी
द्रारका जइने खबर लीधी नही राधानी कदी
चक्रधरनी साची परीक्षानी असर शब्दोमा पडी
- नरेश के.डॉडीया 
કેટલા યુગની પ્રતીક્ષાની અસર શબ્દોમા પડી
આ વિરહનાં પળની શીક્ષાની અસર શબ્દોમા પડી
દ્રારકા જઇને ખબર લીધી નહી રાધાની કદી
ચક્રધરની સાચી પરીક્ષાની અસર શબ્દોમા પડી
- નરેશ કે.ડૉડીયા 
Advertisement