रणने जे जोइए,ए रोज वाछट आवे नही Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रणने जे जोइए,ए रोज वाछट आवे नही Gujarati Muktak By Naresh K. Dodia |
रणने जे जोइए,ए रोज वाछट आवे नही
प्रेम तारो एटले तो मुजने माफक आवे नही
हुं सतत चाल्या करुं मंझिल मळे ए रस्ता उपर
विश्व आखांमां हुं शोधुं छे ए आंगण आवे नही
- नरेश के.डॉडीया
રણને જે જોઇએ,એ રોજ વાછટ આવે નહી
પ્રેમ તારો એટલે તો મુજને માફક આવે નહી
હું સતત ચાલ્યા કરું મંઝિલ મળે એ રસ્તા ઉપર
વિશ્વ આખાંમાં હું શોધું છે એ આંગણ આવે નહી
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment