वेरान आतमने तमे शणगारवा एक तक दो Gujarati Muktak By Naresh K. Dodia

वेरान आतमने तमे शणगारवा एक तक दो Gujarati Muktak By Naresh K. Dodia
वेरान आतमने तमे शणगारवा एक तक दो Gujarati Muktak By Naresh K. Dodia
वेरान आतमने तमे शणगारवा एक तक दो
दरियाने मनगमती नदीने चाहवां एक तक दो
चाहतना बीजो वावशुं हळ लागणीनां चलावी        
दिलनी धराने हकथी अमने खेडवां एक तक दो
- नरेश के. डोडीया
વેરાન આતમને તમે શણગારવા એક તક દો
દરિયાને મનગમતી નદીને ચાહવાં એક તક દો
ચાહતના બીજો વાવશું હળ લાગણીનાં ચલાવી        
દિલની ધરાને હકથી અમને ખેડવાં એક તક દો
- નરેશ કે. ડોડીયા
Advertisement