ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Muktak By Naresh K. Dodia

ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Muktak By Naresh K. Dodia
ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Muktak By Naresh K. Dodia
ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे
रोफ धारक तुं ने हुं सरखा ने सरखो प्यार छे
एक धारो प्यार शाने आपवो गमतो नथी?
केम के सप्ताहमा तारा बे बे रविवार छे
- नरेश के.डॉडीया 
જ્યા સુધી તું પ્રેમ કરશે ત્યા સુધી તકરાર છે
રોફ ધારક તું ને હું સરખા ને સરખો પ્યાર છે
એક ધારો પ્યાર શાને આપવો ગમતો નથી?
કેમ કે સપ્તાહમા તારા બે બે રવિવાર છે
- નરેશ કે.ડૉડીયા 
Advertisement