साधुतानी मौज वच्चे शायरी लखतो जाउ छुं - Gujarati Muktak By Naresh K. Dodia

साधुतानी मौज वच्चे शायरी लखतो जाउ छुं - Gujarati Muktak By Naresh K. Dodia
साधुतानी मौज वच्चे शायरी लखतो जाउ छुं - Gujarati Muktak By Naresh K. Dodia
साधुतानी मौज वच्चे शायरी लखतो जाउ छुं 
रंग भगवो थई गुलाबी रंगमां भळतो जाउ छुं
शब्दने पण अवनवा वाघा हुं पहेरावी जाणुं छुं 
श्लोकनी बदले कदी गमती गझल पढतो जाउ छुं 
- नरेश के. डोडीया
સાધુતાની મૌજ વચ્ચે શાયરી લખતો જાઉ છું 
રંગ ભગવો થઈ ગુલાબી રંગમાં ભળતો જાઉ છું
શબ્દને પણ અવનવા વાઘા હું પહેરાવી જાણું છું 
શ્ર્લોકને બદલે કદી ગમતી ગઝલ પઢતો જાઉ છું 
- નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a comment