Gujarati Muktak तुं स्मरण रूपे सतत जाग्या करे छे By Naresh K. Dodia
![]() |
Gujarati Muktak तुं स्मरण रूपे सतत जाग्या करे छे By Naresh K. Dodia |
तुं स्मरण रूपे सतत जाग्या करे छे
फांस जेवुं आंखमा लाग्या करे छे
एक सगपणथी अहींया छूटवाने
शब्द मारा आहुति मांग्या करे छे
- नरेश के. डोडीया
તું સ્મરણ રૂપે સતત જાગ્યા કરે છે
ફાંસ જેવું આંખમા લાગ્યા કરે છે
એક સગપણથી અહીંયા છૂટવાને
શબ્દ મારા આહુતિ માંગ્યા કરે છે
- નરેશ કે. ડોડીયા
No comments:
Post a comment