आ झांझवा तारा चरणमा दोडता आवशे Gujarati Muktak BY Naresh K. Dodia
![]() |
आ झांझवा तारा चरणमा दोडता आवशे Gujarati Muktak BY Naresh K. Dodia |
આ ઝાંઝવા તારા ચરણમા દોડતા આવશે
એવી તરસ મારું મિલન માણ્યા પછી લાગશે
બેસ્વાદ સઘળું જીભને લાગ્યા કરે એ પછી
ચુંબનનો મારો સ્વાદ તારા હોઠ જ્યાં ચાખશે
નરેશ કે. ડોડીયા
Labels:
Muktak
Very nice Sir����
ReplyDelete