रगरगमां तारा नामनी आलबेल छे Gujarati Muktak By Naresh K. Dodia

रगरगमां तारा नामनी आलबेल छे Gujarati Muktak By Naresh K. Dodia
रगरगमां तारा नामनी आलबेल छे Gujarati Muktak By Naresh K. Dodia
रगरगमां तारा नामनी आलबेल छे
तुं आव, ईश्वरनो रचेलो आ खेल छे
तुं गोठवी दे आवीने मारी जीदंगी         
तारा विनां त्यां केटली घालमेल छे    
- नरेश के. डोडीया
રગરગમાં તારા નામની આલબેલ છે
તું આવ, ઈશ્વરનો રચેલો આ ખેલ છે
તું ગોઠવી દે આવીને મારી જીદંગી         
તારા વિનાં ત્યાં કેટલી ઘાલમેલ છે    
- નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a Comment