संगाथ एनो छो हवा जेवो हतो Gujarati Muktak By Naresh K. Dodia

संगाथ एनो छो हवा जेवो हतो Gujarati Muktak By Naresh K. Dodia
संगाथ एनो छो हवा जेवो हतो Gujarati Muktak By Naresh K. Dodia
संगाथ एनो छो हवा जेवो हतो
पण स्पर्श तो एनो दवा जेवो हतो
ज्यारे मने मळती हती तो लागतुं
एनो प्रणय तो श्री सवा जेवो हतो
- नरेश के.. डोडीया
સંગાથ એનો છો હવા જેવો હતો
પણ સ્પર્શ તો એનો દવા જેવો હતો
જ્યારે મને મળતી હતી તો લાગતું
એનો પ્રણય તો શ્રી સવા જેવો હતો
- નરેશ કે.. ડોડીયા
Advertisement

No comments:

Post a comment