संबंध एक एवुं पंखी छे जेने पांजरू पंसद नथी Gujarati Quote By Naresh K. Dodia

संबंध एक एवुं पंखी छे जेने पांजरू पंसद नथी Gujarati Quote By Naresh K. Dodia
संबंध एक एवुं पंखी छे जेने पांजरू पंसद नथी Gujarati Quote By Naresh K. Dodia
संबंध एक एवुं पंखी छे जेने पांजरू पंसद नथी अने मुकत उडान पण पंसद नथी..एने थोडे थोडे समये विसामांनी जरूरी पडे छे...माटे तमारी हथेळीने एवी रीते मुकत अने नरमाश भरी राखो के ज्यारे इच्छा थाय त्यारे आ पंखी विसामो मळी शके अने ज्यारे इच्छा थाय त्यारे फरी उडान भरी शके..एक वात याद राखजो...जे आपणा छे ए उडीने पाछा आववाना छे अने जे आपणा नथी...ए उडीने पाछा आववा नथी.. 

संबध मित्रतानो होय के प्रेम संबध होय..एमां अपडाउन हमेशां थतुं रहे छे..पण एनो मतलब ए नथी के तमारी मित्रता पुरी थइ गइ के तमारा प्रेमनो अंत आवी गयो. गमे तेवो संबध गाढ होय तो पण प्रेम के लागणीनो प्रवाह क्यारेय एकसरखो रहेतो नथी. ए क्यारेक अप होय छे,ए क्यारेक डाउन होय छे. ए क्यारेक घट्ट होय छे,ए क्यारेक पातळो होय छे. ए क्यारेक उग्र होय छे,ए क्यारेक शांत होय छे. ए क्यारेक तीव्र होय छे,ए क्यारेक शुष्क होय छे.

प्रेम अने लागणी क्यारेय एकसरखी रहेती नथी, कारण के माणस क्यारेय एकसरखो होतो नथी. दरेक प्रेमी के मित्र एक वखत तो एवुं थतुं ज होय छे के हवे तुं मने पहेलां जेवो प्रेम के मित्रता करतो नथी. जयारे प्रेम के मित्रता हदथी वधारे होय त्यारे आवु बनतु होय छे तेमा कशुं खोटु पण नथी.

प्रेम अने गाढ दोस्ती माणसने पझेसिव बनावी दे छे.मारी व्यक्ति मने ज प्रेम करती होवी जोईए. हुं एने खूब ज प्रेम करुं छुं एटले एणे पण मने अनहद प्रेम ज करवो जोईए. प्रेम अने गाढ मित्रता डिमान्डिंग होय छे. दरेक प्रेमीने एम ज थतुं होय छे के मारा प्रेमीनुं के मारा गाढ मित्रनुं ' सेन्टर पोईन्ट' हुं ज होवी के होवो जोईए.मोटा भागनां संबंधोमां आवी बालिस मानसिकतां ज ब्रेकअपनुं कारण बने छे          

संबधोना पंखीने एटलुं जकडी ना राखो के ए पांख पण फफडावी ना शके
मित्रता अने प्रेम,मानविय जीवननो एक मखमली विसामो छे...अने आ विसामो दरेकने माटे होतो नथी.
अस्तु
-नरेश के.डॉडीया

સંબંધ એક એવું પંખી છે જેને પાંજરૂ પંસદ નથી અને મુકત ઉડાન પણ પંસદ નથી..એને થોડે થોડે સમયે વિસામાંની જરૂરી પડે છે...માટે તમારી હથેળીને એવી રીતે મુકત અને નરમાશ ભરી રાખો કે જ્યારે ઇચ્છા થાય ત્યારે આ પંખી વિસામો મળી શકે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ફરી ઉડાન ભરી શકે..એક વાત યાદ રાખજો...જે આપણા છે એ ઉડીને પાછા આવવાના છે અને જે આપણા નથી...એ ઉડીને પાછા આવવા નથી.. 

સંબધ મિત્રતાનો હોય કે પ્રેમ સંબધ હોય..એમાં અપડાઉન હમેશાં થતું રહે છે..પણ એનો મતલબ એ નથી કે તમારી મિત્રતા પુરી થઇ ગઇ કે તમારા પ્રેમનો અંત આવી ગયો. ગમે તેવો સંબધ ગાઢ હોય તો પણ પ્રેમ કે લાગણીનો પ્રવાહ ક્યારેય એકસરખો રહેતો નથી. એ ક્યારેક અપ હોય છે,એ ક્યારેક ડાઉન હોય છે. એ ક્યારેક ઘટ્ટ હોય છે,એ ક્યારેક પાતળો હોય છે. એ ક્યારેક ઉગ્ર હોય છે,એ ક્યારેક શાંત હોય છે. એ ક્યારેક તીવ્ર હોય છે,એ ક્યારેક શુષ્ક હોય છે.

પ્રેમ અને લાગણી ક્યારેય એકસરખી રહેતી નથી, કારણ કે માણસ ક્યારેય એકસરખો હોતો નથી. દરેક પ્રેમી કે મિત્ર એક વખત તો એવું થતું જ હોય છે કે હવે તું મને પહેલાં જેવો પ્રેમ કે મિત્રતા કરતો નથી. જયારે પ્રેમ કે મિત્રતા હદથી વધારે હોય ત્યારે આવુ બનતુ હોય છે તેમા કશું ખોટુ પણ નથી.

પ્રેમ અને ગાઢ દોસ્તી માણસને પઝેસિવ બનાવી દે છે.મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઈએ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું એટલે એણે પણ મને અનહદ પ્રેમ જ કરવો જોઈએ. પ્રેમ અને ગાઢ મિત્રતા ડિમાન્ડિંગ હોય છે. દરેક પ્રેમીને એમ જ થતું હોય છે કે મારા પ્રેમીનું કે મારા ગાઢ મિત્રનું ' સેન્ટર પોઈન્ટ' હું જ હોવી કે હોવો જોઈએ.મોટા ભાગનાં સંબંધોમાં આવી બાલિસ માનસિકતાં જ બ્રેકઅપનું કારણ બને છે          

સંબધોના પંખીને એટલું જકડી ના રાખો કે એ પાંખ પણ ફફડાવી ના શકે
મિત્રતા અને પ્રેમ,માનવિય જીવનનો એક મખમલી વિસામો છે...અને આ વિસામો દરેકને માટે હોતો નથી.
અસ્તુ
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment